Bharti Singh Weight Loss: ફેમસ કોમેડિયન ભારતી સિંહ હાલ તાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. ભારતીએ પોતે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે તેના કોમેડી અંદાજમાં જ વીડિયો શેર કરીને ફેન્સને આ ખુશ ખબર આપ્યાં હતા. 


લોકોની ફેવરિટ કોમેડિયન ભારતી સિંહના ઘરે એક નાનકડો મહેમાન આવવાનો છે. તાજેતરમાં જ ભારતીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને તેના ચાહકોને આ ખુશખબર આપી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ સારા સમાચાર પહેલા ભારતીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીએ થોડા મહિનામાં જ 15 કિલો વજન ઘટાડ્યું હતું.



15 kg weight was reduced in this way- આપને  જણાવી દઈએ કે ભારતીએ 6 મહિનામાં પોતાનું 15 કિલો વજન ઘટાડ્યું હતું. પહેલા ભારતી સિંહનું વજન 91 કિલો હતું, જે બાદમાં તેણે વધારીને 76 કિલો કર્યું. તૂટક તૂટક ઉપવાસ કરીને તેણે પોતાનું વજન ઘટાડ્યું હતું.



" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">


control over diet- ભારતીએ પોતે જ ખુલાસો કર્યો હતો કે તેણે પોતાના આહાર પર નિયંત્રણ રાખીને જ વજન ઘટાડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીએ સાંજે 7 વાગ્યા પછી અને બીજા દિવસે બપોરે 12 વાગ્યા પહેલા કંઈ ખાતી ન હતી.  ભારતી સિંહ તેની પ્રેગ્નન્સીને  લઈને ખૂબ જ ખુશ છે,  પ્રેગ્નન્સીના ખબર તેમણે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને આપ્યા હતા આ સાથે ફેન્સ માટે ભારતીએ  સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે.


 આ પણ વાંચો


કરીના-અમૃતા અરોરા પછી બોલીવુડની વધુ બે એક્ટ્રેસ કોરોના પોઝિટિવ, સલમાનના ઘરમાં કોને થયો કોરોના ?


Kareena Kapoor Corona Positive: કોરોના પોઝિટિવ થયા બાદ કરીના કપૂરનું સામે આવ્યું નિવેદન, સોશિયલ મીડિયા પર કહી આ વાત


કરિના કપૂર અને અમૃતા અરોડા નીકળ્યા કોરોના પૉઝિટીવ, જાણો ક્યાંથી લાગ્યો બન્નેને કોરોનાનો ચેપ