2 કેન્સર, 19 ઓપરશન બાદ લીધી એક્સરસાઈઝની મદદ અને પછી....
પરંતુ તેમ છતાં વૂએ પોતાની જૂની ટ્રીટમેન્ટ કરાવી અને ગાંઠ કઢાવી લીધી. ઘણી વખત ડોક્ટર્સે તેને મૃત પણ જાહેર કરી દીધા. પરંતુ તે પોતાના મજબૂત ઈરાદાના કારણે ફરીથી ઉભા થયા. તસવીર- ફેસબુક
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ કહે છેને નસીબનો કોઈ ભરોસો નહીં. લાઈફસ્ટાઈલ બદલવા અને કસરત કરવાના 6 વર્ષ બાદ વૂને ફરીથી ફેફ્સાનું કેન્સર થઈ ગયું.
ખૂબજ દુઃખદાયક ટ્રીટમેન્ટ બાદ વૂએ પોતાની લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાનું વિચાર્યું અને ખુદને કસરત દ્વારા ઠીક કર્યા.
વૂને 39 વર્ષની ઉંમરે બ્લેડર કેન્સર થયું હતું. તેની દિકરી પ્રાઈમરી સ્કૂલમાં હતી. તેમણે દિકરી માટે કરીને ફિટ રહેવાનું નક્કી કર્યું. તેના ઓપરેશન્સ અને સારવાર દરમિયાન રેડિએશન્સ થેરેપી પણ થઈ.
59 વર્ષીય વૂ ક્વિહેંગ એટલા ફિટ અને સ્ટ્રોંગ છે કે તેમને જોઈને કોઈને લાગે નહીં તે કેન્સર સામે લડીને અહીં સુધી પહોંચ્યા છે અને અત્યાર સુધી 19 ઓપરેશન્સ કરવીચૂક્યા છે.
કહે છે મન હોય તો માળવે જવાય. આ વાત દક્ષિમ પશ્ચિમ ચીન ગુઈયાંગના વ ક્વિહેંગ પર એકદમયોગ્ય બેસે છે. ગુઈયાંગના કેન્સર હતું. કેન્સરની ખબર પડ્યા બાદ તેમણે હાર ન માની અને ખુદને સ્વસ્થ રહેવા માટે લીધી ફિટનેસની મદદ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -