દેશમાં ઓમિક્રોને રફતાર પકડી છે. ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે.  દેશમાં ઓમિક્રોનના કેસ 1200થી પાર થઇ ગયા છે. ઓમિક્રોનનો કેસ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં નોંઘાયો હતો.  અહીના વાયરોલોજિસ્ટ વોલ્ફગૈંગ પ્રીજરે સૌથી પહેલા ઓમિક્રોનની ઓળખ આપી હતી.


 દેશમાં ઓમિક્રોને રફતાર પકડી છે. ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યાં છે.  દેશમાં ઓમિક્રોનના કેસ 1200થી પાર થઇ ગયા છે. ઓમિક્રોનનો કેસ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં નોંઘાયો હતો.  અહીના વાયરોલોજિસ્ટ વોલ્ફગૈંગ પ્રીજરે સૌથી પહેલા ઓમિક્રોનની ઓળખ આપી હતી. આ વેરિયન્ટને લઇને તેમણે જ નવી જાણકારી આપી છે.


પ્રોફેસર વોલ્ફગૈંગ પ્રીજરે ચેતાવણી આપતાં કહ્યું કે. “આ વેરિયન્ટ ખૂબ જ વધુ આક્રમક છે. આ વેરિન્ટના ઇન્ફેકશનથી બચવું લગભગ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, આ વેરિયન્ટ વધુ સંક્રામક છે. જેથી ઝડપથી ફેલાઇ છે. જેના કારણે તેનાથી બચવું લગભગ મુશ્કેલ છે. જો કે આ વેરિયન્ટથી ડેથ રેટ ખૂબ જ નીચો હોવાથી તે જીવલેણ નથી બનતો તેવું કહી શકાય.”


 ઓમિક્રોનથી બચવું મુશ્કેલ


ઓમિક્રોનનો પહેલો કેસ નવેમ્બરમાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર દુનિયામાં કેસ બમણી તેજીથી વધ્યાં. શરૂઆતના ડેટા પરથી કહી શકાય કે, ઓમિક્રોન ગંભીર રીતે બીમાર નથી કરતો. જો કે એક્સપર્ટે ચેતાવણી આપી છે કે, વધતા જતાં કેસ હેલ્થ સિસ્ટમ પર દબાણ વઘારનાર છે. અત્યાર સુધી ઓમિક્રોનના દર્દીમાં હળવા જ લક્ષણો જોવા મળી રહ્યાં છે પરંતુ ચિતા વાત એ પણ છે કે. તે વધુ સંક્રામક હોવાથી અને કેસની રફતાર જોતા કહી શકાય કે તેનાથી બચવું અશક્ય છે.  


આ પણ વાંચો


શેફાલી જરીવાલાને એરપોર્ટ પર કોણે કરી લિપ ટુ લિપ કિસ, વીડિયો થયો વાયરલ


Horoscope Today 31 December 2021 : લક્ષ્મીજીની આ રાશિ પર વરસશે કૃપા,જાણો બારેય રાશિનું રાશિફળ


Numerology 2022: અંકશાસ્ત્ર મુજબ, આ 4 જન્મ તારીખ ધરાવતા લોકોનું 2022 રહેશે શાનદાર, લક્ષ્મીજીની રહેશે અપાર કૃપા


Rajkot : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો શરૂ, વિજય રૂપાણીની ગેરહાજરી