પીએમ મોદીએ બાળકો માટે રસીકરણની જાહેરાત કર્યા બાદ તમામ માતા-પિતાને એ પ્રશ્ન થઈ રહ્યો હશે કે તેમના બાળકોને રસી ક્યાં અને કેવી રીતે અપાવવી અને તેનું રજિસ્ટ્રેશન કેવીરીતે કરાવવું. તો આવો સૌથી પહેલા જાણી લઈએ કે તમારા બાળકને રસી અપાવવા માટે રજિસ્ટ્રેશન ક્યાં અને કેવી રીતે કરી શકશો.
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
gujarati.abplive.com
Updated at:
06 Jan 2022 12:11 AM (IST)