Gulmohar benefits:ગુલમહોરનું વૃક્ષ દેખાવમાં જેટલુ સુંદર દેખાય છે તે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ગુણકારી છે. વાળ ખરતા હોય કે સંપૂર્ણ વાળ જતા રહયાં હોય આ સમસ્યામાં ગુલમહોલના ફુલ રામબાણ ઇલાજ છે.


ગુલમહોરના પાન અને ફુલને પીસીને તેનો પાવડર બનાવી લો. આ પાવડર ગરમ પાણી સાથે માથા પર સપ્તાહમાં બે વખત  લગાવવાથી થોડા સમયમાંથી વાળ ઉગવા લાગે છે અને સારો ગ્રોથ જોવા મળે છે.


પિરિયડના સમયમાં થતાં પેટના દુખાવમાં પણ ગુલમહોરના ફુલ રામબાણ ઇલાજ છે. આ સમયે તાજા ગુલમહોરના ફુલ ખાવાથી પિરિયડના દુખાવાથી રાહત મળે છે. આપ તેના સુકવી  અને તેનો પાવડર કરીને પણ મધ સાથે લઇ શકો છો.


મોંમાં ચાંદા પડી ગયા હો તો પણ ગુલમહોરના પાનું ચૂર્ણ રામબાણ ઇલાજ છે. મઘ સાથે ગુલમહોરના ફુલનું ચૂર્ણ લેવાથી માઉથ અલ્સરથી રાહત મળે છે.


ગઠિયાના દુખાવવામાં પણ ગુલમહોરના ફુલનો ઉકાળો રામબાણ ઇલાજ છે. આ સમસ્યામાં ગુલમહોરના ફુલને ગરમ પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવીને પીવાથી ગઠિયાના દુખાવામાં પણ રાહત મળે છે. આ ઇલાજથી કોઇ સાઇડ ઇફેક્ટ થવાના ચાન્સ પણ બહું ઓછા છે


વિછીંના ઝેરમાં પણ ગુલમહોરના પાન સંજીવનીનું કામ કરે છે. જો વિછીં કરડ્યો હોય અને તાત્કાલિક કોઇ ઇલાજ કરવો શક્ય ન હોય તો પીળા ગુલમહોરના ફુલને પીસીને વીછીંના ડંખની જગ્યાએ લગાવી દેવાથી રાહત થાય છે. ઝેરની અસર ઓછી થવા લાગે છે. ડંખ સ્થાને આપ ગુલમહોરના ફુલનું ચુર્ણ પણ લગાવી શકો છો.


દાંતને કેવિટીથી બચાવવા માટે ફોલો કરો આ ટિપ્સ, ટીથ હેલ્થ માટે જરૂરી છે 



  • દાંતમાં કેવિટી હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. 
    જેના કારણે લોકોને અસહ્ય દુખાવો સહન કરવો પડે છે.
    કેવિટી એટલે કે દાંતમાં સડો અને દુખાવાની સમસ્યા
    આજકાલ બાળકોમાં કેવિટીની સમસ્યા વધુ 
    કેવિટીના કારણે અન્ય દાંતને સડાથી બચાવવા જરૂરી
    આ માટે કેવિટીવાળા દાંતને કાઢવા જરૂરી બને છે
    આ સ્થિતિ ખૂબજ પીડાદાયક હોય છે
    દાંતને કેવિટીથી બતાવવા માટે શું કરશો?
    બે વખત બ્રશ કરવું અનિવાર્ય છે
    જેનાથી ગંદકી બહાર નીકળી જાય છે
    બ્રશ કર્યાં બાદ પણ માઉથ ક્લિનરનો ઉપયોગ કરવો
    ડેન્ટલ ક્લિનિક જઇને દાંતનું નિયમિત ચેકઅપ કરાવો