Health Tips : આજના સમયમાં દરેક વ્યક્તિ એટલો વ્યસ્ત રહેવા લાગ્યો છે કે, તેમની પાસે પોતાના માટે પણ સમય નથી. આ કારણે ઘણી વખત લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતોને નજરઅંદાજ કરે છે. જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આંખો આપણા શરીરના સૌથી સુંદર અને મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તેને સ્વસ્થ રાખવા માટે યોગ્ય કાળજી જરૂરી છે.


આંખોની રોશની વધારવા માટે ડાયટમાં દાળ સામેલ કરો. કાળું મટર, બીન્સ ફળો ભરપૂર માત્રામાં લો,આ ડાયટ રેટિનાને મજબૂત કરવામાં મદદ કરે છે.


અખરોટમાં વધુ માત્રામાં 3 ફેટી એમિનો એસિડ, વિટામિન ઇ  હોય છે. ઉપરાંત સુરજમુખીનું તેલ પણ આંખોની હેલ્થ માટે બેસ્ટ છે.


લીલા પાનવાળા શાકને ડાયટમાં કરો સામેલ, લીલા શાકમાં ન્યુટ્રિશન અને વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. જે આંખોની ક્ષમતાને વધારે છે.


ગાજરમાં ભરપૂર માત્રામાં બિટા કેરોટીન હોય છે. જે આંખો માટે ખૂબ જ ઉપકારક છે. ખાલી પેટે ગાજરનું જ્યુસ પીવાથી શરીરની અન્ય બીમારીની સાથે આંખોની રોશની વધે છે અને સ્કિન પણ ગ્લોઇંગ બને છે.


ગરમીમાં ટેનિંગથી બચવા આ ફૂડને ડાયટમાં કરો સામેલ



  • ગરમીમાં ટેનિંગથી આ રીતે બચો

  • ગરમીમાં  ફરવાથી ટેનિંગ થઇ જાય છે.

  • એવા ફૂડસ પણ છે, જે સ્કિન ટેનિંગથી બચાવશે

  • વિટામિન ‘સી’થી ભરપૂર ફળોનું નિયમિત સેવન કરો

  • વિટામિન ‘સી’થી ભરપૂર ફૂડ સ્કિન ટેનિંગથી બચાવશે

  • વિટામિન ‘સી’થી ભરપૂર ફૂડથી સ્કિન ગ્લોઇંગ થશે.

  • મ ખાવાથી પણ ત્વચા પર ગરમની અસર ઓછી થાય છે

  • શક્કરિયા ખાવાથી સનબર્ન અને ટેનિંગથી બચી શકાય છે.

  • ફલાવરમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે UV કિરણોને શોષી લે છે

  • આ  ફૂડને ડાયટમાં સામેલ કરીને ગરમીમાં સ્કિનને હેલ્ધી રાખી શકો છો