Monkeypox Prevention: અહીં જાણો મંકીપોક્સના ચેપથી બચવા માટે શું કરવું જોઈએ અને આ રોગ કયા કારણોસર ફેલાય છે.  અંગે કેન્દ્ર દ્વારા શું માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.


હાલ  મંકીપોક્સે ચિંતા વધારે છીએ. ભારતમાં મંકીપોક્સના અત્યાર સુધીમાં 9 કેસની પુષ્ટિ થઈ છે. આ મામલે દિલ્હી, કેરળ અને ગુજરાતમાંથી પ્રકાશમાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકોને શંકાસ્પદ માનીને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. જેથી આ રોગને ફેલાતો અટકાવી શકાય.  તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા મંકીપોક્સ અંગે જરૂરી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાની મહત્વની બાબતો શું છે, જાણો અહીં...


મંકીપોક્સ થાય બાદ  શું કરશો?



  • 21 દિવસનું આઇસોલેશન

  • થર્ડ લેયરનું માસ્ક લાગુ કરો

  • વારંવાર હાથ ધોવા

  • ઘાને કવર કરીને રાખો

  • મંકીપોક્સથી પીડિત દર્દી દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં.

  • આપના હાથને સાબુ, હેન્ડવોશ અને સેનિટાઈઝરથી સાફ રાખો.


મંકીપોક્સના લક્ષણો



  • તાવ

  • ત્વચા પર ફોલ્લીઓ 

  • માથાનો દુખાવો

  • સ્નાયુઓમાં દુખાવો અથવા થાક

  • ગળામાં ખરાશ અને ઉધરસ


મંકીપોક્સમાં થતી પરેશાન



  • આંખમાં દુખાવો થવો

  • શ્વાસ લેવામાં તકલીફ

  • વારંવાર મૂર્છા આવી જવી

  • પેશાબ ઓછો થવો જેવી સમસ્યા થવી  


નાસ્તામાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ



  • નાસ્તામાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ

  • એગમાં વિટામિન D હોય છે અને ટેસ્ટી પણ હોય છે.

  • કોફી હૃદયને સ્વસ્થ રાખે છે. 

  • ઓટમીલ શરીરમાં ફેટને જમાવતાં રોકે છે. 

  • ચિયા સિડ્સ પોષ્ટિક છે અને ફાઇબર વધુ છે.

  • જાંબુ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. 

  • ડ્રાઇ ફ્રૂટ પણ સંતોષજનક અને પોષ્ટિક છે.

  • ગ્રીન ટીથી સ્ફૂર્તિ અને થકાવટ દૂર થાય છે. 

  • પ્રોટીન શેકનું પણ નાસ્તામાં સેવન કરી શકો છો

  • પનીરથી શારિરીક-માનસિક વિકાસમાં મદદ મળે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે  એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.