Health Tips:આયુર્વૈદમાં એવું ઓષધ છે, જે વધતી ઉંમરના લક્ષણોને રોકી શકે. આયુર્વૈદિક ઔષધથી ત્વચાને પુરતુ પોષણ મળે છે. કેટલીક જડીબુટ્ટી વધતી ઉંમરના લક્ષણોને ઓછી કરે છે. એવા 4 ઓષઘ છે.જે વઘતી ઉંમરની અસરને ઓછી કરે છે.
મોરિંગામાં ડિટોક્સિફાઇંગના ગુણ છે, જે એન્ટી એન્જિંગને દૂર કરવામાં બેહદ પ્રભાવિત છે. મોરિંગા ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવાની સાથે પિંગ્મેટેન્શન સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. મોરિંગાનું ફેસપેક પર લગાવી શકો છો. જે ત્વચાને કરચલીથી મુક્ત રાખે છે.
અશ્વગંધા એક સુપર ફૂડ છે. જે ત્વચાની કોશિકાને બનાવવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન ફ્રેશ લાગે છે. તે ત્વચાની અંદરનું કોલેજનને વધારે છે. જેનાથી સ્કિન પર પરત મોટી આવે છે અને ગ્લો આવે છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં અશ્વગંધા મિક્સ કરીને સુકામેવા સાથે પીવો.
લીમડો પ્રાકૃતિક રીતે કોલેજનને વધારે છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટરિયલ ગુણ હોય છે. સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે. કરચલીથી સ્કિનને બચાવે છે. લીમડાના તેલનું સ્કિન પર મસાજ કરવાથી સારૂ રિઝલ્ટ મળે છે.
આંબળા વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર છે. જે સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. આંબળાને કાચા પણ ખાઇ શકો છો અથવા તેનું જ્યુસ પણ ફાયદાકારક છે.
લીમડાના પાનના ફાયદા જાણીએ આપ ચોંકી જશો, આ રીતે કરો ઉપયોગ
લીમડાના પાનના ગજબ ફાયદા
લીમડાનું તેલ સ્કિન માટે વરદાન સમાન
દરેક ત્વચાની સમસ્યા છે કારગર ટિપ્સ
લીમડો એન્ટી-ઇંફ્લેમેટરી ગુણથી છે ભરપૂર
એન્ટીઓક્સિડન્ટ ગુણોનો સારો સ્ત્રોત છે લીમડો
બ્લેકહેડસ અને વ્હાઇટહેડસમાં રામબાણ ઇલાજ
લીમડાના પાવડરને મુલતાની માટી સાથે મિક્સ કરો
આ પેસ્ટને બ્લેકહેડસ-વ્હાઇટહેડસ પર લગાવો
ખીલની સમસ્યામાં પણ લીમડો ઔષધ સમાન છે
લીમડાના પાનને પીસીને ચહેરા પર લગાવો
20 થી 30 મિનિટ બાદ ફેસ વોશ કરી લો
આ ટિપ્સને ફોલો કરવાથી મળશે ગજબ ફાયદો