✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફરી એક વખત પ્રેમમાં પડ્યો શેન વોર્ન, આ સુંદર મોડલને કરી રહ્યો છે ડેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Nov 2017 07:56 AM (IST)
ફરી એક વખત પ્રેમમાં પડ્યો શેન વોર્ન, આ સુંદર મોડલને કરી રહ્યો છે ડેટ
1

2

એમિલી સિયર્સ પહેલા પણ વોર્નના અફેયર્સના સમાચારો તેના કરતા નાની મોડલ્સ સાથે આવી ચૂક્યા છે. આજ કારણોથી તેનું લગ્ન જીવન લાંબો સમય ચાલી શક્યું ન હતું. શેન વોર્નએ સિમોન કૉલહન નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તેના ત્રણ બાળકો પણ છે. પરંતુ હવે તે શેન સાથે નથી. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

3

4

5

6

ઓસ્ટ્રેલિયાન ક્રિકેટ ટીમના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્ન પોતાના અફેર્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેના પ્લેયબોય અંદાજને કારણે તેના લગ્ન પણ તૂટી ગયા છે. હાલમાં ફરી એક વખત શેન વોર્નનું નામ એક મોડલ સાથે જોડવામાં આવી રહ્યું છે. શેન વોર્ન ક્રિકેટની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.

7

મળી રહેલા સમાચારો મુજબ શેન વોર્ન પોતાનાથી 16 વર્ષ નાની મોડલને ડેટ કરી રહ્યો છે. શેન વોર્નનું નામ ઓસ્ટ્રેલિયાની ફેમસ મોડલ એમિલી સિયર્સ સાથે જોડાઈ રહ્યું છે. 32 વર્ષની એમિલી પોતાનો ઘણો સમય વોર્ન સાથે પસાર કરી રહી છે. હાલમાં બંને લોસ એન્જલન્સના એક રેસ્ટોરન્ટમાં ડિનર કરતા દેખાય હતા.

  • હોમ
  • લાઇફસ્ટાઇલ
  • ફરી એક વખત પ્રેમમાં પડ્યો શેન વોર્ન, આ સુંદર મોડલને કરી રહ્યો છે ડેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.