✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મહેસાણાઃ રસ્તામાં મળેલા અજાણ્યા યુવક સાથે હોટલમાં જઈ યુવતીએ માણ્યું સેક્સ, પછી આવ્યો એવો વળાંક કે ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Oct 2017 12:28 PM (IST)
1

તેણે જણાવ્યું કે, ગર્ભમાં બાળક હોવાની બાબતે અજાણ હતી તેથી કોઇ દવા કે સારવાર કરાવી નથી અને મારી જેમ મારી બાળકીને પણ દુ:ખી થવું પડશે. પોલીસના જણાવ્યા મુજબ, યુવક અંગે યુવતી પાસે કોઇ માહિતી ન હોઇ બળાત્કારની ફરિયાદ નોંધી શકાય નહીં અને પરિવાર પણ કોઇ કાર્યવાહી કરવાની ના પાડે છે.

2

આ ઘટનાની વિગત એવી છે કે, વિસનગર તાલુકાના એક પરિવારની 22 વર્ષની કુંવારી યુવતીને મંગળવારે રાત્રે પેટમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે મહેસાણા સિવિલમાં લવાઇ હતી. જ્યાં તેણીએ બાળકીને જન્મ આપ્યો હતો. પિતાએ બાળકીના પિતા સંબંધે પૂછતાં યુવતીએ મોં સીવી લીધું હતું.

3

તેમણે કહ્યું કે, હું હવે તેનું મોઢું જોવા માંગતો નથી. ધરતી માર્ગ આપે તો સમાઇ જાઉં તેવી સ્થિતિ છે. બીજી તરફ યુવતીએ કહ્યું કે, મારી સાથે સેક્સ માણનારા યુવકને હું જાણતી નથી, ત્યારે બાળકીને પિતા કેવી રીતે આપું. બાળકીને છોડી શકતી નથી અને તેને લઇને ગામમાં જઇ શકતી નથી.

4

પિતાએ દુઃખી હૃદયે કહ્યું કે, પુત્રીના પેટમાં 9 મહિનાનો ગર્ભ હોવાની બાબતે બિલકુલ અજાણ હતો. ભૂ઼કંપમાં પત્ની ગુમાવ્યા બાદ મેં મારી બંને પુત્રીઓને પુત્રની જેમ ઉછેરી હતી, જેમાંથી એકનું 3 મહિના પૂર્વે મોત થયું અને બીજીની આ હાલત છે. હવે કયા મોઢે તેને બાળક સાથે ગામમાં લઇ જઉં.

5

આખરે પિતાએ પોલીસને જાણ કરી હતી. વિસનગર પોલીસે જ્યારે યુવતીની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારી વિગતો ખુલી હતી. યુવતીએ જણાવ્યું કે તે 9 મહિના પૂર્વે મહેસાણા આવી હતી. આ યુવતી ફૂવારા રોડથી પરા તરફ ચાલતી જતી હતી, ત્યારે મુકેશ નામનો યુવક તેને મળ્યો હતો.

6

હવે નવજાત બાળકીના પિતા કોણ તે મુદ્દે ઉઠેલા સવાલ વચ્ચે યુવતી દુષ્કર્મીનું નામ જાણતી ન હોઇ કોના વિરુદ્ધ કાર્યવાહી કરવી તે પોલીસ માટે મોટો સવાલ બન્યો છે. બીજી બાજુ કુંવારી મા બનેલી યુવતીને ગામમાં લઇ જવી કેવી રીતે તે મુદ્દે પિતા વિમાસણમાં મૂકાયા છે ને તેમની હાલત કફોડી થઈ ગઈ છે.

7

આ યુવક તેને રિક્ષામાં મહેસાણાની એક હોટલમાં લઇ ગયો હતો અને તેની સાથે સેક્સ માણ્યું હતું. યુવતી તેની સાથે શારીરિક સંબધો બાંધ્યા પછી પાછી ઘરે જતી રહી હતી. બીજી તરફ ગર્ભમાં બાળક આકાર લઇ રહ્યાની બાબતે યુવતી અજાણ હતી પણ મંગળવારે યુવતીને દુ:ખાવો ઉપડતાં સમગ્ર મામલો ખુલ્યો હતો.

8

મહેસાણા: મહેસાણામાં બનેલી એક વિચિત્ર ઘટનામાં એક યુવતી કુંવારી માતા બની છે પણ તેને પોતાના સંતાનના પિતાનું નામ મુકેશ હતું તે સિવાય તેના વિશે કંઈ જ ખબર નથી. આ યુવતીએ 9 મહિના પહેલાં આ યુવક સાથે સેક્સ માણ્યું હતું ને તેના કારણે તે સગર્ભા બની ગઈ હતી પણ તેને ખબર નહોતી પડી.

9

મંગળવારે દુઃખાવો ઉપડતાં યુવતીને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મંગળવારે મોડી રાત્રે લવાઈ હતી. આ 22 વર્ષની કુંવારી યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. હવે આ બાળકીનો પિતા કોણ તે મુદ્દે સવાલ ઊઠ્યા છે. દુષ્કર્મીને યુવતી ઓળખતી ન હોઇ કાર્યવાહીના મુદ્દે પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ છે.

  • હોમ
  • મહેસાણા
  • મહેસાણાઃ રસ્તામાં મળેલા અજાણ્યા યુવક સાથે હોટલમાં જઈ યુવતીએ માણ્યું સેક્સ, પછી આવ્યો એવો વળાંક કે ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.