✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટણમાં હાર્દિક પટેલ સામે નોંધાઇ શું ફરિયાદ? ફરિયાદ કરનારનું નામ સાંભળી લાગશે આંચકો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Aug 2017 11:41 AM (IST)
1

પાસ કન્વીનરે સુનિલ ખોખરીયા, બ્રિજેશ પટેલ, ધવલ ભીમાવત, હાર્દિક પટેલ, દિનેશ બામણિયા સામે ફરિયાદ કરી છે. પાસના જ કન્વીનરે હાર્દિક પટેલ સહિતનાઓ સામે જ ફરિયાદ કરતાં હવે અંદરો-અંદર વિખવાદ જાગ્યો હોવાનું લાગી રહી છે.

2

કોઈ કારણસર શનિવારે હાર્દિક અને તેના લોકો સામે નવજીવન હોટલ પાટણ પાસે આવી નરેન્દ્ર પટેલને કહેલ કે તું દિલીપ સિન્ધુને કોમેન્ટ કરવાનું બંધ કર એમ કહી ઝપાઝપી થઈ હતી, જે બાબતે નરેન્દ્ર પટેલ મારપીટ અને સોનાના દોરાની લૂંટની ફરિયાદ પાટણ બી ડિવિઝને નોંધાવી છે.

3

પાટણઃ પાસ કન્વીનર હાર્દિક પટેલ અને અન્ય છ લોકો સામે પાટણમાં મારપીટ અને લૂંટની ફરિયાદ નોંધાઇ છે. ગત શનિવારે હાર્દિક પટેલ અને અન્ય લોકોએ મહેસાણા પાસ કન્વીનર નરેંદ્ર પટેલ સાથે મારપીટ કરી હતી. જેને લઇને મહેસાણા પાસ કન્વીનરે હાર્દિક પટેલ સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

  • હોમ
  • મહેસાણા
  • પાટણમાં હાર્દિક પટેલ સામે નોંધાઇ શું ફરિયાદ? ફરિયાદ કરનારનું નામ સાંભળી લાગશે આંચકો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.