અમદાવાદ સિરિઅલ બ્લાસ્ટના આરોપીને ગુજરાત લાવવામાં આવશે
abpasmita.in
Updated at:
20 Apr 2016 06:28 PM (IST)
NEXT
PREV
અમદાવાદઃ શહેરમાં 2008 માં સિરિઅલ બ્લાસ્ટ કરીને ઘણઘણાવી નાખનાર આરોપી આલમઝેબ ઉર્ફે મુસ્કુર અહમદ આફ્રીદીનો કબ્જો ગુજરાત પોલીસને સફળતા મળી છે. બેંગ્લુરુ ખાતે એનઆઇએની ટીમે બેંગ્લોરના ચર્ચસ્ટ્રીટમાં થયેલા બ્લાસ્ટમાં એક આરોપીની ઘરપકડ કરી હતી. એ આરોપીને બેંગ્લોરુથી ટ્રાંસફર વોરંટથી ગુજરાત લાવવામાં આવશે. આરોપી આલમઝેબ મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી છે અને સિરિઅલ બ્લાસ્ટના સમયે આરોપીએ શહેરમાં જેટલી પણ જગ્યા પર સાયકલ બ્લાસ્ટ થયા હતા. એમા સાયકલ ખરીદી હતી. જે ગુનામાં આરોપી નાસતો ફરતો હતો. જે બાદ આરોપી આલમઝેબનો કબજો એનઆઇએ પાસીથી મેળવીને કાલે અમદાવાદ ખાતે લાવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -