અમદાવાદઃ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે ડબલ ઋતુનો અનુભવ થયો હતો. ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણ બદલાયું છે. અમદાવાદનું વાતાવરણ વાદળછાયું બન્યું. વાતાવરણ બદલાતા ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.
અમદાવાદ ઉપરાંત દાહોદ, નવસારી અને મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણના કારણે વતાવરણમાં ઠંડક છે. ખેડૂતોમાં ચિંતા સેવાઈ.
નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણય વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા. કેરી, ચીકુ અને શાકભાજી ના પાક ને વાદળછાયા વાતાવરણથી નુકસાન થવાની ભીતિ.
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી સર્જાયુ વાદળછાયું વાતાવરણ. આકાશમાં વાદળ ઘેરાતા જગતનો તાત ચિંતિત. વહેલી સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયા. કમોસમી વરસાદ થાય તો ઘઉં,ચણા,મગ સહિત અન્ય પાકને નુકસાની ભીતિ.