અમદાવાદઃ શહેરમાં પોલીસ કમીશ્નરે અલર્ટના પગલે તમામ પોલીસ કર્મચારીઓને પોલીસના ડ્રેસમાં રહેવાનો આદેશ આપ્યો છે. બંદોબસ્ત અને પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ફરજીયાત ડ્રેસમાં રહેવું પડશે. જો પોલીસ જવાન ખાનગી ડ્રેસમાં જણાશે તો ખાતાકીય પગલા લેવામાં આવશે.