અમદાવાદઃ શહેરમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ ગુદરાત કોલેજ હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના રૂમના પંખા સાથે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં એલિસબ્રિજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી ધારાસભ્યોની બેઠક, જાણો વિગતે  મુકેશ અંબાણીની રિલાયન્સે રચ્યો ઈતિહાસ, આ મામલે બની નંબર-1 Activa ને ફળી દિવાળી, સ્પ્લેન્ડરને પછાડી ફરી બની નંબર 1 ટૂ વ્હીલર