અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા ધણા સમયથી ચાલી રહેલી AMTSમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઇવર-કંડક્ટરોની હડતાલ 60 દિવસ બાદ સમેટાઈ ગઈ છે. અમદાવાદના મેયર, AMTS ચેરમેન, 7 સાત સભ્યોની કમિટી અને હડતાલ પર ગયેલા કર્મચારી અગ્રણીઓ સાથે વાટાઘાટો બાદ હડતાળનો અંત આવ્યો છે.