અમદાવાદ: AMTSના કંડક્ટરોની હડતાલનો મામલો, AMTSના ચેરમેનના ઘરે વિરોધ પ્રદર્શન
abpasmita.in | 28 Oct 2016 05:21 PM (IST)
અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા ધણા સમયથી ચાલી રહેલી AMTS ના કંડક્ટરોની હડતાલ સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હડતાલ યથાલત છે, ત્યારે હડતાલ પર ઉતરેલા AMTS ના કંટક્ટરોએ AMTS ના ચેરમેન ચંદ્રપ્રકાશ દવેના ઘરે હંગામો કર્યો હતો. હડતાલ પર ઉતરેલા મહિલાઓ અને પુરૂષો મોટી સંખ્યા ઉપસ્થિત રહી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રર્દશન કર્યું હતું.