પાલડી સગીરા ગેંગરેપ મામલો, માતા-પિતા, દલાલની કરાઈ ધરપકડ
abpasmita.in
Updated at:
26 Nov 2016 05:48 PM (IST)
NEXT
PREV
અમદાવાદ: પાલડીની સગીરાને દેહ વ્યાપારમાં દકેલવા મામલે પોલીસે 7 આરોપીની ધરપકડ કર્યા બાદ સગીરાના માતા-પિતા અને દલાલની ધરપકડ કરી છે. પોલીસે સાત આરોપીના 10 દિવસના રિમાંડની મેળવ્યા છે. આ ધટનામાં પોલીસે તપાસ માટે સાત ટીમો બનાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -