અમદાવાદમાં વર્ક પરમિટ વિઝા માટે 37.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
abpasmita.in Updated at: 29 Sep 2016 08:17 PM (IST)
NEXT PREV
અમદાવાદ: અમદાવાદમાં કેનેડાના વર્ક પરમિટ વિઝા માટે 37.80 લાખની છેતરપિંડીની ફરિયાદ સામે આવી છે. વર્ક પરમિટના વિઝા આપવાના બહાને 6 વ્યક્તિઓએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. આ છતરપિંડીમાં મુંબઈ અને દિલ્લીના એજંન્ટોના નામ ખુલ્યા છે.