અમદાવાદઃ બારેજા પાસે આસ્થા હોસ્પિટલમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. હોસ્પિટલમાં આગ લાગી હોવાનો કોલ મળતા અમદાવાદ ફાયરબ્રિગેડની બે ગાડીઓ રવાના કરી દેવામાં આવી છે. આસ્થા ગાયનેક એન્ડ જનરલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી.
હોસ્પટિલમાં આગ લાગતા સ્ટાફમાં દોડાદોડી થઈ ગઈ હતી. જોકે, આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદ ફાયર વિભાગ દ્વારા જણાવાયું હતું કે, આગ કાબૂમાં છે.
અમદાવાદઃ બારેજા પાસે આસ્થા હોસ્પિટલમાં આગ લાગતા મચી અફરા-તફરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jan 2021 02:18 PM (IST)
આસ્થા હોસ્પિટલમાં આગ લાગી હોવાનો કોલ મળતા અમદાવાદ ફાયરબ્રિગેડની બે ગાડીઓ રવાના કરી દેવામાં આવી છે. આસ્થા ગાયનેક એન્ડ જનરલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી.
તસવીરઃ આસ્થા હોસ્પિટલમાં આગ લાગતા મચી અફરાતફરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -