અમદાવાદ: અમદાવાદ મનપામાં ભારતીય જનતા પાર્ટીને મોટોન ઝટકો લાગ્યો છે. પૂર્વ કાઉન્સિલર સાથે અમદાવાદ ભાજપના 500 જેટલા કાર્યકર્તાઓએ કૉંગ્રેસમાં સામેલ થયા છે. લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સિલર જશોદાબેન ઠાકોર કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. ગત ટર્મમાં લાંભા વોર્ડમાં સૌથી વધુ મત સાથે જશોદાબેન ઠાકોરે જીત મેળવી હતી.
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર,રાજકોટ, સુરત અનેવડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જદિવસે પરિણામો જાહેર થશે.
Ahemdabad: ભાજપને લાગ્યો મોટો ફટકો, આ મહિલા નેતા 500 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Feb 2021 07:20 PM (IST)
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -