અમદાવાદની ગોલ્ડન પ્લેટ હોટેલ ટ્રાફિકને અડચણ રૂપ ટ્રાફિકના લીધે AMC એ કરી સીલ
abpasmita.in | 18 Oct 2016 10:03 AM (IST)
અમદાવાદઃ ઓસિયૉનિક ટીવીએસ શો રૂમ માનવ મંદિર પાસે આવેલી ગોલ્ડન પ્લેટ હોટેલને સીલ કરવામાં આવી છે. હોટેલનો ઉપયોગ કરવા માટે એએમસી એસ્ટેટ વિભાગની મંજૂરી લીધી ના હતી જેના લીધે હોટેલ સીલ કરવામાં આવી હતી. આ સિવાય ટ્રાફિકને અડચણ થાય તે મુજબનું પાર્કિંગ હોવાને લીધે એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા આ સીલ કરવામાં આવ્યું હતું.