નારણપુરા વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલનો પુત્ર રવિ પટેલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખમાં જોડાયો હતો. ABVPનો કેમ્પસ પ્રેસિડેન્ટ રવિ પટેલ NSUIમાં સામેલ થયો હતો.
રવિ પટેલને કોંગ્રેસ પ્રમુખે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યો હતો. રવિની સાથે 200 કાર્યકરો પણ એનએસયુઆઈમાં જોડાયા હતા.