બોટાદઃ આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ગઈ કાલથી ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભાજપ દ્વારા બોટાદ નગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે બોટાદમાં પાસના પૂર્વ નેતાના પત્નીને ટિકિટ આપી છે.
પાસના પૂર્વ કન્વીનર દીલીપ સાબવાના પત્નીને ટિકિટ મળી છે. બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 10માંથી ટિકિટ મળી છે. અલ્પાબેન દિલીપભાઈ સાબવાને ટિકિટ મળી છે. થોડા સમય પહેલા દિલીપ સાબવા ભાજપમાં જોડાયા હતા.
Gujarat Elections : એક સમયના હાર્દિક પટેલના કયા સાથીદારના પત્નીને ભાજપે આપી નગરપાલિકાની ટિકિટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Feb 2021 11:05 AM (IST)
પાસના પૂર્વ કન્વીનર દીલીપ સાબવાના પત્નીને ટિકિટ મળી છે. બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 10માંથી ટિકિટ મળી છે. અલ્પાબેન દિલીપભાઈ સાબવાને ટિકિટ મળી છે.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -