અમદાવાદઃ રાજ્યની સરકારી અને જીમર્સ મેડિકલ કોલેજના ઈંટર્ન તબીબોએ હડતાળની જાહેરાત કરી છે. ઈંટર્ન તબીબોએ 14 ડિસેમ્બરથી હડતાળ પર જવાની કરી જાહેરાત છે. ઈંટર્ન તબીબોના સ્ટાઈપેન્ડ વધારવા અંગેની માંગ સાથે હડતાળ પાડી વિરોધ નોંધાવશે.
ઈંટર્ન તબીબોએ 13 હજારથી વધારી 20 હજાર સ્ટાઈપેન્ડ વધારવાની માંગ કરી છે. રાજ્યની સરકારી અને જીમર્સ જોલેજના અંદાજે 2 હજાર જેટલા ઈંટર્ન તબીબો હડતાળ પર જશે. ઈંટર્ન તબીબો આરોગ્ય વિભાગને 14 ડીસેમ્બર સુધી સ્ટાઈપેન્ડ મામલે નિકાલ લાવવા રજુઆત કરી છે.
ગુજરાતના ઇન્ટર્ન તબીબો 14મી ડિસેમ્બરથી પાડશે હડતાળ, જાણો શું તબીબોની માંગણી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Dec 2020 01:58 PM (IST)
ઈંટર્ન તબીબોએ 14 ડિસેમ્બરથી હડતાળ પર જવાની કરી જાહેરાત છે. ઈંટર્ન તબીબોના સ્ટાઈપેન્ડ વધારવા અંગેની માંગ સાથે હડતાળ પાડી વિરોધ નોંધાવશે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -