સુરતઃ- કતાર ગામ, વેડ રોડ, ડભોલી, અમરોલી, રાંદેર, હજીરા, આઠવાગેટ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો.
સાબરકાંઠાઃ- હિંમતનગર-૩૪મીમી, વિજયનગર-૦૩મીમી, વડાલી-૧૮ મીમી, પોશીના-07 મીમી, પ્રાંતિજ-૪૩મીમી, તલોદ-૨૧ મીમી, ખેડબ્રહ્મા-૧૬ મીમી વરસાદ નોંધાયો.
પાટણઃ- 112 મીમી વરસાદ.. પાટણ 18 મિમી, સિદ્ધપુર 45 મિમી, સરસ્વતી 16 મિમી, ચાણસ્મા 13 મિમી, હારીજ 16 મિમી, રાધનપુર 4 મિમી વરસાદ પડ્યો.
<
રાજકોટ, ગીરસોમનાથ, ઉનાની દરિયા પટ્ટીમાં વરસાદ, પોરબંદર, વેરાવળ, જામનગર, ગીર-સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો.
અંબાજીમાં મોડી રાત્રે વરસાદ, ઉપરાંત બોટાદ, ભાવનગર, ધોરાજી, રાજકોટ, જેતપુર, ધોરાજી, ઉપલેટામાં ભારે વરસાદ.
હવામાન ખાતાની અગાહી છે કે, વાયુ વાવાઝોડુ વેરાવળ, પોરબંદર, દ્વારકાની નજીકથી પસાર થઇને ફંટાઇ જશે, જેના કારણે આ વિસ્તારોમાં ભારે પવન-આંધી અને વરસાદ પડી શકે છે.