મહેશ શાહની પૂછપરછનું નાટક પૂર્ણ, આઈટીએ બીમાર જાહેર કર્યા બાદ કેમેરા સામે મોઢુ ઢાંકવા બન્યો મજબૂર
abpasmita.in
Updated at:
05 Dec 2016 07:44 PM (IST)
NEXT
PREV
અમદાવાદ: 13,860 કરોડ રૂપિયા કાળું નાણું જાહેર કરનારા મહેશ શાહની પૂછપરછનું નાટક ખત્મ, આઇટીએ કોડીના કુબેરને બીમાર જાહેર કર્યા પછી શું પૂછ્યું તે મામલે સસ્પેંસ બરકરાર છે. મહેશ શાહ કેમેરા સામે તેનું મોઢુ ઢાકવા માટે મજબૂર બન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -