અમદાવાદઃ શહેરના બોપલ-આંબલીમાં પુત્રે પિતાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવકે પિતાને માથામાં લાકડીના ઘા મારી મારીને પિતાની હત્યા કરી નાંખી છે. ગામડાની જમીન અને દાગીનાં વેચીવાની પિતાએ ના પાડતા હત્યા કરી નાંખી હોવાનું જાણવા મળ્યું છે. તમામ મિલક્ત વેચીને આવનાર તમામ રૂપિયાની માંગણી દીકરાએ કરી હતી.
આ અંગે યુવતીએ ભાઇ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે સરખેજ પોલીસ હત્યારા પુત્રની ધરપકડ કરી છે.
અમદાવાદઃ આંબલીમાં માથામાં લાકડીના ઘા મારીને કરી નાંખી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Oct 2020 09:15 AM (IST)
મામ મિલક્ત વેચીને આવનાર તમામ રૂપિયાની માંગણી દીકરાએ કરી હતી. આ અંગે યુવતીએ ભાઇ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -