સાણંદ સરપંચ સામે ખાણખનીજ વિભાગે નોંધાવી પોલીસ ફરિયાદ
abpasmita.in | 24 Sep 2016 04:22 PM (IST)
અમદાવાદઃ સાણંદના સરપંચ સામે ખાણખનીજ વિભાગ દ્વારા ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ષ 2031-14ના સરપંચ સામે ખાનખનીજની ચોરીનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ મામલે સાણંદના જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદ લઇને તપાસ હાથ ધરવામાં આવી છે.