અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તાર સ્થિત એક ગાર્ડનમાં મોનોલીથ મળી આવતાં લોકોમાં ભારે કૂતુહલ જોવા મળી રહ્યું છે. મોનોલીથે આશ્ચર્ય સાથે રહસ્ય પણ ઉભું કર્યું છે. હાલ, આ સમાચારે સમગ્ર અમદાવાદમાં ભારે ચર્ચા જગાવી છે. અનેક લોકો મોનોલીથ પાસે ફોટો પડાવે છે.
મોનોલીથ ક્યારે આવ્યું અને કોણ લાવ્યું તે અંગે રહસ્ય છે.
મોનોલીથ એટલે ચમકતો પથ્થર. અમદાવાદના થલતેજ વિસ્તારના ગાર્ડનમાં સ્ટીલનું મોનોલીથ મળી આવ્યું છે. નોંધનીય છે કે, 30 દેશમાં આવેલા મોનોલીથ હાલ આકર્ષણ બન્યા છે.
અમદાવાદના ગાર્ડનમાં મોનોલીથ મળી આવતાં કૂતુહલ, ફોટો પડાવવા લોકોએ કરી પડાપડી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Dec 2020 04:53 PM (IST)
અમદાવાદના થલતેજ વિસ્તારના ગાર્ડનમાં સ્ટીલનું મોનોલીથ મળી આવ્યું છે. નોંધનીય છે કે, 30 દેશમાં આવેલા મોનોલીથ હાલ આકર્ષણ બન્યા છે.
તસવીરઃ અમદાવાદના ગાર્ડનમાં મળી આવેલી મોનોલીથ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -