પૂર્વ IAS પ્રદીપ શર્માને હાઇકોર્ટે બે દિવસના જામીન આપ્યા
abpasmita.in
Updated at:
28 Sep 2016 03:35 PM (IST)
NEXT
PREV
અમદાવાદઃ પૂર્વ IAS પ્રદીપ શર્માને હાઇકોર્ટે બે દિવસના જામીન આપ્યા છે. કોર્ટે અમદાવાદ નહી છોડવાની શરતે પ્રદીપ શર્માને જામીન આપ્યા છે. વિદેશમાં નાણા ટ્રાંસફર કરવા મામલે પ્રદીપ શર્માની ધરપકડ કરાઇ હતી. પરંતુ ત્યાર બાદ પ્રદીપ શર્માએ જામીનની અરજી કરતા હાઇકોર્ટે પ્રદીપ શર્માને અમદાવાદ નહી છોડવાને લઇને શરતે જામીન આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -