અમદાવાદઃ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ થયા સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે. તેમના પત્ની જાગૃતિબેનને કોરોના પોઝિટિવ આવતા સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે. અન્ય કોઈને સંક્રમણ ન થાય તે માટે હોમ આઈસોલેટેડ થયા છે. કાર્યકરો અને શુભેચ્છકોને ફોન દ્વારા સંપર્કમાં રહેવા જણાવ્યું છે.
આ સિવાય વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલ સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે. કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે. તકેદારીના ભાગરૂપે હોમ આઈસોલેટેડ થયા છે. તેમણે સિટી સ્કેન રિપોર્ટ કરાવ્યો છે. તેમજ અન્ય બ્લડ ટેસ્ટ પણ કરાવ્યા છે.
ભાજપના કયા ધારાસભ્ય પત્નીને કોરોના થતાં થયા સેલ્ફ ક્વોરેન્ટાઇન? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2020 01:49 PM (IST)
સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ થયા સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે. તેમના પત્ની જાગૃતિબેનને કોરોના પોઝિટિવ આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -