બોટાદ શહેર સહિત જિલ્લામાં આજે વરસાદ પડી રહ્યો છે. પાળીયાદ, કાનીયાડ, તરઘરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત રાણપુર શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ આવતા બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. રાણપુર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ અને પવન સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. રાણપુર,નાગનેશ,અણિયાળી, ધારપીપલા,કેરિયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે.
સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં વીજળી પડતા બે લોકોના થયા મોત? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jun 2020 01:42 PM (IST)
60 વર્ષના આધેડ અને 5 વર્ષની બાળકીનું વીજળી પડવાને કારમે મોત થયું છે. બને મૃતકોની લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર.
NEXT
PREV
બોટાદઃ જિલ્લાના સરવઇ-લાઠીદડ વચ્ચે વીજળી પડતા બેના મોત થયા છે. ભાવનગર રોડ ઉપર આવેલ વાડીએ ખેતરમાં વીજળી પડતા સમયે મોત થયા છે. 60 વર્ષના આધેડ અને 5 વર્ષની બાળકીનું વીજળી પડવાને કારમે મોત થયું છે. બને મૃતકોની લાશને પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
બોટાદ શહેર સહિત જિલ્લામાં આજે વરસાદ પડી રહ્યો છે. પાળીયાદ, કાનીયાડ, તરઘરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત રાણપુર શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ આવતા બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. રાણપુર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ અને પવન સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. રાણપુર,નાગનેશ,અણિયાળી, ધારપીપલા,કેરિયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે.
બોટાદ શહેર સહિત જિલ્લામાં આજે વરસાદ પડી રહ્યો છે. પાળીયાદ, કાનીયાડ, તરઘરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત રાણપુર શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ આવતા બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. રાણપુર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ અને પવન સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. રાણપુર,નાગનેશ,અણિયાળી, ધારપીપલા,કેરિયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -