અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે ગુજરાતમાં એક પણ જિલ્લો કોરોનામુક્ત રહ્યો નથી. ગુજરાતમાં સૌથી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો, રાજ્યમાં પોરબંદર અને ડાંગમાં સૌથી ઓછા 3-3 એક્ટિવ કેસો છે. જ્યારે આ પછી દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછા 4 એક્ટિવ કેસ છે. સૌથી ઓછા 10 જિલ્લાની વાત કરીએ તો પોરબંદર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, અરવલ્લી, છોટાઉદેપુર, તાપી, આણંદ, બોટાદ અને મોરબીનો સમાવેશ થાય છે. આ 10 જિલ્લામાં કુલ એક્ટિવ કેસો 50થી ઓછા છે.
District Active cases
Porbandar  3
Dang 3
Devbhoomi Dwarka 4
Narmada 14
Aravalli 16
Chhota Udaipur 22
Tapi 28
Anand   31
Botad 40
Morbi 49