અમદાવાદમાં કોરોનાનો કહેર છે ફેલાતો રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે સવારે અમદાવાદમાં કોરોનાથી વધુ એર દર્દીનું મોત નિપજ્યું હતું. નોકર મંડળના સભ્યો દ્વારા મૃતકને શ્રંધ્ધિજલિ પાઠવવામાં આવી હતી.

અમદાવાદમાં કોરોનાને ફેલાતો અટકાવવામાં માટે સરકાર દ્વારા તમામ પ્રયત્ન કરી રહી છે. અમદાવાદના ઈસનપુરમાં આજે સવારે 7 વાગે સફાઈ કામદારનું મોત નિપજ્યું હતું. ઈસનપુરમાં સફાઈ કામદાર જશોદાબેન વાઘેલાનું કોરોનાથી મોત નિપજ્યું હતું. નોકર મંડળ દ્વારા મૃતકને શ્રંદ્ધાજલિ પાઠવવામાં આવી હતી.