અમદાવાદઃ સેક્સ સ્કેન્ડલમાં વગોવાયેલા પોતાના મંત્રીના બચાવમાં આવતાં આપના પ્રવક્તા આશુતોષે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ વિવાદાસ્પદ નિવેદનની ટીકા ગાંધીવાદીઓ કરી હતી. અને કહ્યું કે ગાંધીજીને પોતાના પત્રોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. આપના પ્રવક્તાને આ તમામ મહાનુભાવ વિશે આવું નિવેદન આપતા પહેલા સૌ વાર વિચાર કરવો જોઇએ.
આપ નેતા આશુતોષે સંદીપ કુમારની સેક્સ સીડીને લઇને વિવાદસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, ગાંધીજી અને નહેરુને પણ આવા સંબધો હતા.