ભાવનગર: મહુવા અને આસાપાસના વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો
abpasmita.in
Updated at:
03 Jan 2020 06:42 PM (IST)
ભૂકંપનો આંચકો 3.3ની તીવ્રતાનો હતો. જેનું એપી સેન્ટર ઉના નજીક દરિયામાં નોંધાયું હતું.
NEXT
PREV
ભાવનગર:ભાવનગરના મહુવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે સાડા ત્રણ વાગ્યની આસપાસ મહુવાના બોરડી, કોજલી, કુંભણ, કાળેલા, સહિતના ગામોમાં ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકો 3.3ની તીવ્રતાનો હતો. જેનું એપી સેન્ટર ઉના નજીક દરિયામાં નોંધાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -