આ હત્યા ક્યા કારણોસર કરવામાં આવી તેની કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. હત્યા પોલીસ લાઈનમાં બની હોવાથી આ અંગે કોઈ પણ પોલીસ અધિકારી કાઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.
ભાવનગર: પોલીસ કોન્સ્ટેબલે પોતાના ત્રણ બાળકોની કરી હત્યા
abpasmita.in
Updated at:
01 Sep 2019 05:50 PM (IST)
ભાવનગર વિધાયાનગર પોલીસ લાઈનમાં રહેતા સુખભાઈ શિયાળ નામના પોલીસ કોન્સ્ટેબલે પોતાના 3 બાળકોની હત્યા કરી છે.
NEXT
PREV
ભાવનગર: ભાવનગર વિધાયાનગર પોલીસ લાઈનમાં રહેતા સુખભાઈ શિયાળ નામના પોલીસ કોન્સ્ટેબલે પોતાના 3 બાળકોની હત્યા કરી છે. પોલીસ કોન્સ્ટેબલ આસાન વિભાગમા ફરજ બજાવે છે. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા સહિત મોટો પોલીસ કાફલો દોડી ગયો છે.
આ હત્યા ક્યા કારણોસર કરવામાં આવી તેની કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. હત્યા પોલીસ લાઈનમાં બની હોવાથી આ અંગે કોઈ પણ પોલીસ અધિકારી કાઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.
આ હત્યા ક્યા કારણોસર કરવામાં આવી તેની કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. હત્યા પોલીસ લાઈનમાં બની હોવાથી આ અંગે કોઈ પણ પોલીસ અધિકારી કાઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -