Adani Enterprises FPO : અદાણી ગ્રુપ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂથે બુધવારે અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.