નવી દિલ્હીઃ એર ઈન્ડિયા યૌન શૌષણ મામલે તેમના એક સીનિયર કેપ્ટનની પૂછપરછ કરી રહી છે. એક મહિલા પાયલટે મેનેજમેન્ટને યૌન શોષણ મામલે ફરિયાદ કરી હતી. કંપનીના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. પ્રવક્તાએ જણાવ્યું કે, મહિલા પાયલટે મેનેજમેન્ટને ફરિયાદમાં કહ્યું કે, સીનિયર કેપ્ટને તેમને અનેક અયોગ્ય સવાલ પૂછ્યા.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું, અમારું ટ્રેનિંગ સેશન ખતમ થયા બાદ ઈન્સ્ટ્રક્ટરે અમને બંનેને હૈદરાબાદની એક હોટલમાં ડિનરની સલાહ આપી. મેં અનેક ઉડાન પર તેની સાથે હતી, આ દરમિયાન તેમનો વ્યવહાર સમાન્ય હતો તેથી હું રાજી થઈ ગઈ. અમે લોકો રાત્રે આઠ વાગ્યે હોટલ પહોંચ્યા અને ત્યાં મારી સાથે અણછાજતું વર્તન શરૂ કર્યું.
મહિલાએ કહ્યું, તેમણે મને વૈવાહિક જીવનમાં કઇ રીતે નિરાશ અને દુઃખી છે તે જણાવ્યું. મને એમ પણ પૂછ્યું કે પતિ સાથે કેવી રીતે રહું છં અને શું મને દરરોજ સેક્સ કરવાની જરૂર નથી પડતી. મેં કહ્યું કે, હું આ મુદ્દા પર વાત નથી કરવા માંગતી અને મેં કેબ બોલાવી લીધી.
પાકિસ્તાનના ઈમામ ઉલ હકે તોડ્યો ભારતના કપિલ દેવનો 36 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત
સેહવાગે હાર્દિક પંડ્યાને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
એર ઈન્ડિયાની મહિલા પાયલટનો આરોપ, સીનિયરે પૂછ્યું- ‘શું તારે દરરોજ સેક્સની જરૂર નથી પડતી’
abpasmita.in
Updated at:
15 May 2019 07:16 PM (IST)
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું, અમારું ટ્રેનિંગ સેશન ખતમ થયા બાદ ઈન્સ્ટ્રક્ટરે અમને બંનેને હૈદરાબાદની એક હોટલમાં ડિનરની સલાહ આપી. મેં અનેક ઉડાન પર તેની સાથે હતી, આ દરમિયાન તેમનો વ્યવહાર સમાન્ય હતો તેથી હું રાજી થઈ ગઈ. અમે લોકો રાત્રે આઠ વાગ્યે હોટલ પહોંચ્યા અને ત્યાં મારી સાથે અણછાજતું વર્તન શરૂ કર્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -