અંબાણી પરિવારના ફંક્શનના અનેક વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. એવામાં આકાશ અને શ્લોકાનો એક નવો વી વોન્ટ કિસ વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આકાશ-શ્લોકા રોમાન્ટિક અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે, ત્યારે ફ્રેન્ડ્સ ચીસો પાડતા ડિમાન્ડ કરે છે કે વી વોન્ટ કિસ....વી વોન્ટ કિસ...તેના પર આકાશ રોમાન્ટિક અંદાજમાં વાઈશ શ્લોકાને કિસ કરે છે. ત્યાર બાદ શ્લોકા હસતી રહી જાય છે અને આકાશ આગળ વધીને ફ્રેન્ડ્સ પાસે જાય છે અને શ્લોકા પણ તેની પાછળ જાય છે. જુઓ વીડિયો....
આકાશ અંબાણીએ પાર્ટીમાં શ્લોકાને આ રીતે વ્યક્ત કર્યો પ્રેમ, VIDEO થયો વાયરલ
abpasmita.in
Updated at:
12 Mar 2019 02:40 PM (IST)
NEXT
PREV
મુંબઈઃ આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્ન 9 માર્ચના રોજ યોજાઈ ગયા. ત્યાર બાદ 10 માર્ચના રોજ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી. આ પાર્ટીમાં શ્લોકા ગોલ્ડન કલરના ગાઉનમાં જોવા મળી. જ્યારે આકાશ બ્લેક કલરના સૂટમાં જોવા મળ્યો હતો.
અંબાણી પરિવારના ફંક્શનના અનેક વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. એવામાં આકાશ અને શ્લોકાનો એક નવો વી વોન્ટ કિસ વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આકાશ-શ્લોકા રોમાન્ટિક અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે, ત્યારે ફ્રેન્ડ્સ ચીસો પાડતા ડિમાન્ડ કરે છે કે વી વોન્ટ કિસ....વી વોન્ટ કિસ...તેના પર આકાશ રોમાન્ટિક અંદાજમાં વાઈશ શ્લોકાને કિસ કરે છે. ત્યાર બાદ શ્લોકા હસતી રહી જાય છે અને આકાશ આગળ વધીને ફ્રેન્ડ્સ પાસે જાય છે અને શ્લોકા પણ તેની પાછળ જાય છે. જુઓ વીડિયો....
અંબાણી પરિવારના ફંક્શનના અનેક વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. એવામાં આકાશ અને શ્લોકાનો એક નવો વી વોન્ટ કિસ વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આકાશ-શ્લોકા રોમાન્ટિક અંદાજમાં ડાન્સ કરી રહ્યા છે, ત્યારે ફ્રેન્ડ્સ ચીસો પાડતા ડિમાન્ડ કરે છે કે વી વોન્ટ કિસ....વી વોન્ટ કિસ...તેના પર આકાશ રોમાન્ટિક અંદાજમાં વાઈશ શ્લોકાને કિસ કરે છે. ત્યાર બાદ શ્લોકા હસતી રહી જાય છે અને આકાશ આગળ વધીને ફ્રેન્ડ્સ પાસે જાય છે અને શ્લોકા પણ તેની પાછળ જાય છે. જુઓ વીડિયો....
- - - - - - - - - Advertisement - - - - - - - - -