Amazon Offer On Health & Care Product:કોરોના બાદ દરેક વ્યક્તિ ઇમ્યુનિટિને લઇને સજાગ થઇ ગઇ છે. દરેક વ્યક્તિ ઇમ્યુનિટિ મજબૂત કરવા ઇચ્છે છે જેથી બીમારીથી બચી શકાય. આ  સ્થિતિમાં હાલ અમેઝોન પર   ઇમ્યૂનિટિ બૂસ્ટ કરતાં  આયુર્વૈદિક ટેબલેટ અને પાઉડર મળી રહયાં છે, જેની કોઇ આડઅસર નથી. તેના વિશે થોડું જાણીએ...


Amazon Great Indian Festival Sale LIVE Now!
https://amzn.to/3Fe1W0u


 1 -Dabur Ashwagandha Tablet Immunity Booster, 60 tablets


150 રૂપિયાની આ ટેબલેટ 18 %  ડિસ્કાઉન્ટ બાદ 123 રૂપિયામાં મળી રહી છે. ડાબર અશ્વગંધામાં (Dabur Ashwagandha Tablet)માં એન્ટીઓક્સિડન્ટ (Anti-oxidant) છે અને સ્ટ્રેસ રિલિવર, ઇમ્યુનિટી બૂસ્ટર(Stress reliever, Immunity booster)ની જેમ કામ કરે છે. ડાબર અશ્વગંધા ટેબલેટ (Dabur Ashwagandha Tablet)માં Anti-fatigue છે. જેના સેવનથી થકાવટ અને શરીરમાં નબળાઇની સમસ્યા દૂર થાય છે.


2-HealthKart Immunity+ Immunity Boosters for Adults, 60 Tablets


 શરીરને ફિટ રાખવા અને ઇમ્યુનિટી વધારવા માટે જો સપ્લીમેન્ટ લેવા ઇચ્છતા હો તો ઓનલાઇન હેલ્થ કાર્ટ ઇમ્યુનિટી બૂસ્ટર ફોર એડલ્ટસ(Health Kart Immunity Boosters for Adults)  ટેબલેટ ખરીદી શકો છો.આ ટેબલેટમાં જિંક, વિટામિન- C, , B6, A, D, E  આંબળા, ગિલોય, તુલસી અને અશ્વગંધા(Zinc, Vitamin C, B6, A, D, E ,Amla, Giloy, Tulsi , Ashwagandha) છે ઇમ્યુનિટિને મજબૂત બનાવે છે 699 રૂપિયાની આ ટેબલેટ 60% ડિસ્કાઉન્ટ બાદ 279 રૂપિયામાં મળી રહી છે.


3-Trycone Immunity Booster , 60 Tablets


ઇમ્યુનિટી બૂસ્ટરમાં અમેઝોન પર ટ્રાકોન ઇમ્યુનિટી બૂસ્ટર ઓરેંજ ફ્લેવર (Trycone Immunity Booster, Orange Flavor) એક સારો ઓપ્શન છે. જે આપને સ્વસ્થ રાખવામાં મદદગાર થઇ શકે છે. આ ટેબલેટમાં વિટામિન-c, ઝિંક અને એન્ટીઓક્સિડન્ટ (Vitamin C ,Zinc , Antioxidant)છે. જે ઇમ્યનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે. 60 ટેબલેટના આ બોક્સની કિંમત885 રૂપિયા છે અને 42% ડિસ્કાઉન્ટ બાદ 449 રૂપિયામાં ખરીદી શકો છો.


 4-Zandu Kesari Jivan – Ayurvedic Immunity Booster for Adults and Elders


યુવા અને વૃદ્ધ તેમના શરીરને મજબૂત બનાવવા માટે ઝંડુ કેસરી જીવન- આયુર્વેદિક  ઇમ્યુનિટિ બૂસ્ટર(Zandu Kesari Jivan – Ayurvedic Immunity Booster)અમેઝોનથી ખરીદી શકો છો. પાવડર ફોર્મમાં મળતું આ ઇમ્યુનિટી બૂસ્ટર એક આયુર્વૈદિક હેલ્થ સપ્લીમેન્ટ છે(ayurvedic health supplement) જેની કોઇ આડઅસર નથી. તેમાં kesar, amla, exotic herbs, spices અને minerals છે. આ સાથે તેમાં કેલ્શિયમ (Calcium) પણ છે. જે હાડકાને મજબૂત કરે છે અને સ્ટેમિના (stamina) વધારે છે. 720 રૂપિયાનું આ પેક 14% ડિસ્કાઉન્ટ બાદ 619 રૂપિયામાં મળી રહ્યું છે.  


5-Two Brothers Organic Farms Amorearth Immunity Boosting Powder


બીમારીઓથી લડવા માટે અને  શરીરમાં ઇમ્યુનિટી વધારવા માટે Two Brothers Organic Farms Amorearth Immunity Boosting Powder પણ આપ લઇ શકો છો. અમેઝોન પર મળી રહેલ સપ્લીમેન્ટસની કિંમત 850 રૂપિયા છે. આ સપ્લીમેન્ટમાં બધા  પ્લાન્ટ બેઇઝ સામગ્રી (ingredient)નો ઉપયોગ થયો છે. જે બધી જ ઉંમરના લોકો માટે ફાયદાકારક છે.


Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.