ઈ-કોમર્સ વેબસાઇટ Amazon ના The Great Indian Festival સેલની તારીખ જાહેર થઈ ગઈ છે. આ સેલ 4 ઓક્ટોબરથી શરૂ થશે. દેશના સૌથી મોટા સેલ પૈકીના એક દરમિયાન તમારી પાસે વસ્તુ ખરીદવાનો સુવર્ણ મોકો છે. સેલ દરમિયાન સ્માર્ટફોન્સ સહિત ઈલેકટ્રિક આઈટમ્સ પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સેલ હેઠળ નાના માધ્યમ એકમોના લાખો સાહસિકો માલ વેચી શકશે. આ વખતે વેચાણમાં લગભગ 450 શહેરોમાં 75,000 થી વધુ સ્થાનિક દુકાનોનો સમાવેશ થાય છે.


અમેઝોન ફોરેસ્ટ વોલેટ


જો તમે તમારા મિત્ર કે સાથીને ગિફ્ટ આપવા માંગતા હો તો અમેઝોન ફોરેસ્ટ વોલેટ ગિફ્ટ કરી શકો છો. તેના પર જંગી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે પણ વોલેટ બદલવા માંગતા હો કે રિલેટિવને ગિફ્ટ આપવા ઈચ્છતા હો તો અમેઝોન પરથી ખરીદી શકો છો.


અર્બન ફોરેસ્ટ મેન્સ ટોબાકો વોલેટઃ આ વોલેટ સિંપલ છે. જે લોકોને દેખાડો કરવાનો પસંદ ન હોય તેમને પસંદ આવે છે. આ વોલેટ 599 રૂપિયામાં મળી રહ્યું છે.


અર્બન ફોરેસ્ટ સ્ટેનલેસબ્લેક આઈએફઆરડી બ્લોકિંગ લેધર વોલેટ એન્ડ બ્લેક કેઝ્યુઅલ બેલ્ટ કોમ્બો ગિફ્ટઃ આ કોમ્બો ગિફ્ટ એમેઝોન 849 રૂપિયામાં વેચી રહી છે, જ્યારે તેની એમઆરપી 2500 રૂપિયા છે. છ કલરમાં આ કોમ્બો પેક ઉપલબ્ધ છે.


અર્બન ફોરેસ્ટ  હેનરી ડાર્ક બ્રાઉન વોલેટ એન્ડ બેલ્ટ કોમ્બો ગિફ્ટઃ કોમ્બો ગિફ્ટ અમેઝોન 949 રૂપિયામાં વેચી રહી છે, જ્યારે તેની એમઆરપી 2500 રૂપિયા છે. છ કલરમાં આ કોમ્બો પેક ઉપલબ્ધ છે. ચાર કલરમાં આ કોમ્બો પેક ઉપલબ્ધ છે.


અર્બન ફોરેસ્ટ ડ્રૂ બ્રાઉન આરએફઆઈડી બ્લોકિંગ પ્રિન્ટેડ લેધર વોલેટ એન્ડ કેઝ્યુઅલ બ્રાઉન લેધર બેલ્ટ કોમ્બો ગિફ્ટઃ આ કોમ્બો ગિફ્ટ અમેઝોન 999 રૂપિયામાં વેચી રહી છે. જ્યારે એમઆરપી 2500 રૂપિયાછે. પાંચ કલરમાં આ કોમ્બો પેક ઉપલબ્ધ છે.


અર્બન ફોરેસ્ટ જેમ્સ લેધર વોલેટ કોમ્બો: આ કોમ્બો પેકમાં વોલેટસ પેન અને કીચન આવે છે. આ કોમ્બો પેક 649 રૂપિયામાં વેચી રહી છે, જ્યારે મૂળ કિંમત 2000 રૂપિયા છે. આઠ રંગમાં ઉપલબ્ધ છે.


આ પણ વાંચોઃ આ તારીખથી શરૂ થશે Amazon Great Indian Festival સેલ, મળશે બંપર ડિસ્કાઉન્ટ


ભારતમાં ક્યારે લોન્ચ થશે Samsung Galaxy M52 ? જાણો કેટલી હશે કિંમત