BSNL એ એક નિવેદનમાં કહ્યું હતું કે, "તહેવારો દરમિયાન દેશભરમાં ચાર નવા ડેટા પ્લાન ઓફર કરવામાં આવ્યા છે. તેની વેલિડીટી 365 દિવસોની છે. જેમા 10 થી 31 ઓક્ટોબર સુધી ડબલ ડેટા પ્લાન મળશે." આ ઓફર અનુસાર 1,498 રૂપિયામાં 9 GB ડેટાની જગ્યાએ 18 GB ડેટા મળશે.27 રૂપિયામાં 18 GB ની જગ્યાએ 36 GB અને 3,998 રૂપિયામાં 30 GBના બદલે 600 GB અને 4,498 રૂપિયામાં 40 GBના બદલે 80 ડેટા મળશે.
BSNL ના નિર્દેશક આર.કે મિત્તલે જણાવ્યું હતુ કે, "કંપની પોતાના ગ્રાહકોને સસ્તી અને વિશ્વાસપાત્ર સેવા દેવા માટે પ્રતિબંધ છે."