નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં નાના દુકાનદારો માટે મોટી જાહેરત કરી છે. તેમણે કહ્યું કે, હવેથી નાના દુનાકદારોને પેંશનની સુવિધા આપવામાં આવશે. સાથે જ માત્ર 59 મિનિટમાં તમામ દુકાનદારોને લોન આપવાની યોજના છે. તેનો લાભ 3 કરોડથી વધારે નાના દુકાનદારોને મળશે.
Budget 2019: મોદી સરકારે નાના વેપારીઓ માટે કરી મોટી જાહેરાત, જાણો વિગતે
abpasmita.in
Updated at:
05 Jul 2019 12:01 PM (IST)
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં નાના દુકાનદારો માટે મોટી જાહેરત કરી છે.
NEXT
PREV
નવી દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકાર-2નું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે, મોદી સરકારનો ટાર્ગેટ, મજબૂત દેશ અને મજબૂત નાગરિક બનાવવાનો છે અને સરકારની તમામ નીતિઓ આ જ કામ કરી રહી છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં નાના દુકાનદારો માટે મોટી જાહેરત કરી છે. તેમણે કહ્યું કે, હવેથી નાના દુનાકદારોને પેંશનની સુવિધા આપવામાં આવશે. સાથે જ માત્ર 59 મિનિટમાં તમામ દુકાનદારોને લોન આપવાની યોજના છે. તેનો લાભ 3 કરોડથી વધારે નાના દુકાનદારોને મળશે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં નાના દુકાનદારો માટે મોટી જાહેરત કરી છે. તેમણે કહ્યું કે, હવેથી નાના દુનાકદારોને પેંશનની સુવિધા આપવામાં આવશે. સાથે જ માત્ર 59 મિનિટમાં તમામ દુકાનદારોને લોન આપવાની યોજના છે. તેનો લાભ 3 કરોડથી વધારે નાના દુકાનદારોને મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -