ધીમે-ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે પંખા પણ હવે ગરમ હવા ફેંકે છે જ્યારે કૂલર પણ થોડા સમય બાદ કૂલિંગ કરવાનું ઓછું કરી દે છે. ગરમીા કારણે ઘરમાં પણ બેસવાનું ગમતું નથી. આ માટે અમે તમારા માટે એસી વિશે જણાવી રહ્યાં છીએ જેની કિંતમ 20 હજાર રૂપિયાથી પણ ઓછી છે. ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર અત્યારે એસી પર સારી ઓફર ચાલી રહી છે તો આવો આપણે જાણીએ.....

Voltas 0.8 Ton 3 Star Split AC

Voltas ટાટાની જ બ્રાન્ડ છે જો તમારા રૂમમાં સાઈઝ 90 સ્ક્વેર ફૂટ છે તો વોલ્ટાસનું 0.8 Split AC તમારા માટે ફિટ રહેશે. આ 3 સ્ટાર BEE રેટિંગની સાથે આવે છે. આમાં ઓટો રીસ્ટાર્ટ, સ્લીપ મોડ જેવા ફિચર્સ મળી રહ્યાં છે. વોલ્ટાસના આ એસીને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. આ સિવાય આ એસી પર નો કોસ્ટ EMIની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

Midea 1.0 Ton 3 Star Split AC

Midea કંપનીનું 1 ટનવાળું આ એસી 3 સ્ટાર રેટિંગની સાથે આવે છે. આમાં ઓટો રિસ્ટાર્ટ અને સ્લીપ મોડ જેવા ફિચર્સ પણ છે. એટલું જ નહીં કંપનીમાં આમાં Copper Condenserનો ઉપયોગ કર્યો છે. આ ફીચર સ્લીપ મોડની સાથે આવે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ એસી 90 સ્ક્વેર ફૂટ રૂમ માટે સારું સાબિત થશે. આ એસીની કિંમત 18,999 રૂપિયા છે. Mideaના આ એસીને ફ્લિપકાર્ટથી ખરીદી શકો છો. આ સિવાય આ એસી પર નો કોસ્ટ EMIની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

Blue Star 0.75 Ton 3 Star Window AC

જો તમારી વિન્ડો એસી લગાવવાની સુવિધા છે તો Blue Starનું 0.75 Ton 3 Star Window AC તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે પરંતુ આ માટે તમારે તમારા રૂમની સાઈઝ 90 સ્ક્વેર ફૂટ સુધીની હોવી જોઈએ. 3 સ્ટાર રેટિંગવાળું આ એસી ઓટો રીસ્ટાર્ટ ફીચરની સાથે આવે છે. આ એસીની કિંમત 19490 રૂપિયા છે અને આને પણ ફ્લિપકાર્ટથી ખરીદી શકો છો. આ સિવાય આ એસી પર નો કોસ્ટ EMIની પણ સુવિધા આપવામાં આવી રહી છે.