Gold And Silver Price Today: વૈશ્વિક બજારમાં ઘટાડાને જોતા દિલ્હી ગોલ્ડ માર્કેટમાં આજે ગુરુવારે સોનું 208 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયું છે. જ્યારે ચાંદીની કિંમતમાં 1143 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટાડો નોંધાયો છે. જો તમે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજની કિંમત જાણી લો.
આજે કેટલી છે કિંમત ?
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવેલ ભાવ અનુસાર ભારતીય બજારમાં 999 શુદ્ધતાનું 24 કેરેટના સોનાની કિંમત હવે 47815 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 68285 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
વૈશ્વિક સ્તર પર સોનાની કિંમતમાં તેજી
એચડીએફસી સિક્યોરિટીના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમતમાં તેજી આવી છે. જે શોર્ટ ટર્મ રેઝિસન્ટન્સ 1800 ડોલર પ્રતિ ઔંસથી ઉપર રહ્યું છે. તેમણે કહ્યું કે, નબળા ડોલર અને ક્રૂડની વધતી કિંમતને કારણે આર્થિક વિકાસની ચિંતાઓએ સોનાના ખરીદી નીકળી છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી 0.25 ડોલર ઘટીને 25.89 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.
અલગ અલગ શહેરમાં ભાવ
અમદાવાદમાં આજે આ ભાવ પર સોના-ચાંદીના કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 47160, 24ct Gold : Rs. 49160, Silver Price : Rs. 69000
બેંગલુરુમાં આજે આ ભાવ પર સોના-ચાંદીના કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 44660, 24ct Gold : Rs. 48720, Silver Price : Rs. 69000
ભુવનેશ્વરમાં આજે આ ભાવ પર સોના-ચાંદીના કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 44660, 24ct Gold : Rs. 48720, Silver Price : Rs. 74400
ચંદીગઢમાં આજે આ ભાવ પર સોના-ચાંદીના કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 46810, 24ct Gold : Rs. 50860, Silver Price : Rs. 69000
ચેન્નઈમાં આજે આ ભાવ પર સોના-ચાંદીના કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 45140, 24ct Gold : Rs. 49240, Silver Price : Rs. 74400
કોયમ્બતુરમાં આજે આ ભાવ પર સોના-ચાંદીના કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 45140, 24ct Gold : Rs. 49240, Silver Price : Rs. 74400