સોનાની કિંમતમાં જ્યાં એક બાજુ ઉછાળો જોવા મળી રહ્યો છે તો ચાંદીમાં મંદિની ચાલ જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સ પર આજે સોનાનો ભાવ 126 રૂપિયાના ઉછાળા સાથે 48200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીની કિંમત 17 રૂપિયા ઘટીને 67745 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. સોમવારે સોનાનો ભાવ 47176 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 67762 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતા.
ભારતમાં વિતેલા કેટલાક દિવસોથી સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. રિપોર્ટ્સ અનુસાર વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. વૈશ્વિક બજારમાં હાજરમાં સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા નથી મળ્યો અને તેની કિંમત સ્થિર છે. આજે હાજરમાં સોનું 1784.14 ડોલર પ્રતિ ઔંસ રહી છે. જ્યારે ચાંદીનો ભાવ 0.6 ટકા ઉછાળા સાથે 25.95 ડોલર પ્રતિ ઔંસ પર રહી છે.
અમદાવાદમાં આ ભાવ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 46390, 24ct Gold : Rs. 48390, Silver Price : Rs. 67800
બેંગલુરુમાં આ ભાવ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 43890, 24ct Gold : Rs. 47880, Silver Price : Rs. 67800
ભુવનેશ્વરમાં આ ભાવ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 43890, 24ct Gold : Rs. 47880, Silver Price : Rs. 73400
ચંદીગઢમાં આ ભાવ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 46090, 24ct Gold : Rs. 50290, Silver Price : Rs. 67800
ચેન્નઈમાં આ ભાવ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 44340, 24ct Gold : Rs. 48370, Silver Price : Rs. 73400
કોયંબટૂરમાં આ ભાવ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 44340, 24ct Gold : Rs. 48370, Silver Price : Rs. 73400
દિલ્હીમાં આ ભાવ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 46090, 24ct Gold : Rs. 50290, Silver Price : Rs. 67800
હૈદ્રાબાદમાં આ ભાવ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો
22ct Gold : Rs. 43890, 24ct Gold : Rs. 47880, Silver Price : Rs. 73400