સોના ચાંદીની કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો શું છે આજના રેટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jan 2021 02:31 PM (IST)
શુક્રવારે એમસીએક્સમાં ગોલ્ડની કિંમત0.15 ટકા એટલે કે 76 રૂપિયા ઘટીને 49,145 પહોંચી છે. તો ચાંદીની કિંમત 0.75 ટકા ઘટીને 502 રૂપિયા ઘટીને 66.181 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઇ છે.