દિલ્હીમાં આજનો સોનાનો ભાવ
22 કેરેટ ગોલ્ડ - 47660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ ગોલ્ડ – 51990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ચાંદીનો ભાવ – 65600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાં સોનું 1.95 ડોલરની તેજી સાથે 1838.33 ડોલર પ્રતિ ઔસ પર પહોંચ્યું છે.
દિલ્હી બુલિયન માર્કેટમાં સોમવારે સોનાના ભાવમાં 117 રૂપિયાનો વધારો થયો હતો. 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 48,332 રૂપિયા થયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો હતો. ચાંદીનો બાવ 541 રૂપિયા ઉછાળા સાથે 64,657 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો.